એક વિખંડન પ્રક્રિયા ${}_{92}^{236}U \to {}^{117}X + {}^{117}Y + n + n$ માં,$X$ અને $Y$ ની ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા $8.5\,MeV$ છે,જ્યારે ${}^{236}U$ ની બંધન ઉર્જા $7.6\,MeV$ છે. મુક્ત થતી કુલ ઉર્જા આશરે કેટલી હશે?

  • A
    $200\,KeV$
  • B
    $2\,MeV$
  • C
    $200\,MeV$
  • D
    $2000\,MeV$

Explore More

Similar Questions

વિધાન : ન્યુક્લિયર વિખંડનમાં ઉર્જા મુક્ત થાય છે.
કારણ : વિખંડન ટુકડાઓની કુલ બંધન ઉર્જા એ પિતૃ ન્યુક્લિયસની કુલ બંધન ઉર્જા કરતા વધારે હોય છે.

પરમાણુ બોમ્બમાં,ઉર્જા શેના કારણે મુક્ત થાય છે?

$1 \ kg$ $^{235}U$ ના વિખંડન દ્વારા $100 \ W$ પાવર ઉત્પન્ન થાય છે. આ ઊર્જાનું ઉત્પાદન આશરે કેટલા સમય સુધી ચાલુ રહેશે?

$15.348 \ amu$ દળ ધરાવતા કણને $4 \ \alpha$ કણોમાં તોડવા માટે જરૂરી ફોટોનની લઘુત્તમ આવૃત્તિ . . . . . . $kHz$ છે.
[$He$ ન્યુક્લિયસનું દળ = $4.002 \ amu$, $1 \ amu = 1.66 \times 10^{-27} \ kg$, $h = 6.6 \times 10^{-34} \ J \cdot s$ અને $c = 3 \times 10^8 \ m/s$]

જો ${ }_{92}^{236} U$ ના એક ન્યુક્લિયસના વિખંડનમાં $200 \text{ MeV}$ ઉર્જા મુક્ત થતી હોય, તો $1000 \text{ J}$ ઉર્જા મુક્ત કરવા માટે કેટલા ન્યુક્લિયસોનું વિખંડન થવું જોઈએ?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo